કેમ છો ટ્રમ્પ! / જાણો, ટ્રમ્પ ગુજરાત આવવાના છે ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ શું કહે છે

All about US Presidents trump India visit

જ્યારે મહાસત્તાના મહાનાયક ગુજરાતમાં પગ મુકશે. ત્યારે ગુજરાતીઓ તેમનું આવી રીતે સ્વાગત કરશે. આગામી 24 અને 25 ફેબ્રુઆરીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન અમદાવાદ ખાતે તેમના ભવ્ય સ્વાગતની તૈયારી કરાઈ રહી છે. મોટારાને દુલ્હનની માફક સજાવવામાં આવી રહ્યું છે અને આજ ભવ્ય મેદાનમાં હાઉડી મોદીની જેમ કેમ છો ટ્રમ્પ કહી મહાસત્તાના મહાનાયકનું સ્વાગત કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ