Ek Vaat Kau / પાક વધારવા માટે સરકારની આ સ્કીમનો લાભ લો, 75% સુધીની સબસીડિ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોઇલ ટેસ્ટ લેબોરેટરીનો લાભ લઇને તમે પોતાના ખેતરની જમીન પર ઉત્પાદન વધારી શકો છો. આ લેબ માટે સરકાર 75 ટકા સુધીની સબસીડિ પણ આપે છે. ત્યારે તમે કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શકશો તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ