છૂટકારો / ઇરાની તેલ ટેન્કર પર સવાર 24 ભારતીયો 40 દિવસે થયા મુક્ત, બ્રિટને બનાવ્યા હતા બંધક

all 24 indians aboard on iranian oil tanker released

બ્રિટનના કબજા વાળા ઇરાની તેલ ટેન્કર પર સવાર 24 ભારતીયોને લગભગ 40 દિવસ બાદ મુક્ત કરાવાયા છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને તેની જાણકારી આપતા ટ્વિટ કર્યું છે. એમણે કહ્યું, 'અમે લંડનમાં પોતાના હાઇ કમિશ્નર સાથે વાત કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ