બોલિવૂડ / 27 વર્ષથી પતિથી અલગ રહે છે આ દિગ્ગજ સિંગર, અનેક હિટ ગીતો ગાયા છતાં આજે છે ગુમનામ

alka yagnik birthday special know about her unknown facts

લતા મંગેશકર અને આશા ભોસલે પછી જે સિંગર સૌથી વધુ ફેમસ થઈ, એ છે અલ્કા યાગ્નિક, 90ના દાયકામાં દર બીજી બોલિવૂડ ફિલ્મોના ગીતોને અલ્કાએ પોતાનો અવાજ આપ્યો હતો. એ સમયે કોઈપણ ફિલ્મ અલ્કાના ગીતો વિના અધૂરી લાગતી હતી. 20 માર્ચે અલ્કાનો જન્મદિવસ છે. 54 વર્ષીય અલ્કા વિશે ચાલો જાણીએ કેટલીક અજાણી વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ