અવિશ્વસનીય / જનધન ખાતામાંથી રૂપિયા કાઢવા બેંક પહોંચી વૃદ્ધ મહિલા, જવાબ મળ્યો તમે તો મરી ચૂક્યા છો

Alive Women Declared Dead On Papers In Chhapra Bihar

બિહારમાં હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જીવિત મહિલાને કાગળ ઉપર મૃત જાહેર કરાઈ હતી. હવે આ વૃદ્ધ મહિલા પોતાના જીવિત હોવાનું સબૂત આપવા મજબૂર બની છે. આ વાતની જાણ મહિલાને પણ ત્યારે થઈ હતી જ્યારે કોરોના સંકટના કારણે તે પોતાના જનધન ખાતામાંથી રૂપિયા કાઢવા બેંક પહોંચી હતી. બેંકે કહ્યું તમે તો મૃત્યુ પામી ચૂક્યા છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ