મર્ડર / આપણે આ કેવો સમાજ બનાવી રહ્યાં છીએઃ અલીગઢ હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધી

Aligarh two and a half year old girl child strangle eyes gouge out accused mohammad zahid mohammed aslam

ઉત્તર પ્રદેશનાં અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકની ક્રૂર હત્યાનાં મામલાએ જોર પકડ્યું છે. પોલીસનાં મામલામાં આરોપી મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમની ધરપકડ કરી લીધી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાને અમાનવીય કરાર કરેલ છે અને દોષીઓને આકરામાં આકરી સજા આપવાની પણ માંગ કરી છે. આ સિવાય બોલીવુડનાં કલાકારોએ પણ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાનાં ગુસ્સાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ