હોબાળો / કન્યાદાન માટે વરરાજાએ હાથ આગળ કર્યો ને' કન્યા જોઈ ગઈ એવું તાત્કાલિક વિવાહ થયા કેન્સલ, પોલીસ બોલાવાઈ

aligarh marriage bride dulhan groom three fingers cut uttar pradesh police

ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાં કન્યાએ અચાનક લગ્ન કરવાની ના પાડતા બંને પક્ષોમાં જોરદાર હોબાળો થયો હતો અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ