બઘડાટી બોલી / મહિલાના ઠુમકા જોઈ તાનમાં આવી ગયા ગામ લોકો, DJમાં ડાંસ કરવાની ના પાડતા મહેમાનો પર ધોકાવાળી કરી

 aligarh dance on dj turns into fight engagement program became battle ground

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના કોતવાલી ઈગલાસ વિસ્તારમાં સગાઈના પ્રસંગ દરમિયાન DJ પર મહિલાઓ સાથે ગામ લોકોને ડાંસ નહીં કરવા દેતા ગામ લોકોએ સગાઈના પ્રસંગમાં પહોંચીને ધોકાવાળી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ