ઉત્તર પ્રદેશ / અલીગઢમાં પોલીસની સામે પત્નીએ કહ્યું, સાહેબ CAAનો વિરોધ કરવો મજબૂરી છે જો ન જઉ તો...

aligarh anti caa protest muslim woman alleges husband forces her go dharna

અલીગઢમાં એક મહિલાએ આરોપ લગાવ્યો તે તેનો પતિ તેને જબરજસ્તી CAA વિરોધ કરવા મોકલતો હતો. અલીગઢમાં પોલીસ લોકોને સમજાવી રહી છે કે તે કારણ વગર CAAની વિરુદ્ધ ધરણાના ભાગ ન બનો. આ દરમિયાન જ્યારે પોલીસ અલીગઢના એક ઘરે પહોંતી તો એક મહિલાએ તેના પતિ પર વરસી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ