અચરજ / દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં ફેલાયું કૌતુક! સિડનીના રસ્તા પરથી મળી આવ્યું એવું કે જોઈને ચોંકી જશો

alien type creature found in australia

ઓસ્ટ્રેલિયાના સિડનીના રોડ પર જોવા મળતા એક વિચિત્ર પ્રાણીએ જીવવિજ્ઞાનીઓ, શિક્ષણવિદો અને સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ