ટ્રાવેલ / વેકેશનમાં 2 દિવસ ફરવા જવું હોય તો મહારાષ્ટ્રની આ જગ્યાએ જાવ, થશે ગોવાનો અહેસાસ

alibaug best beach destination in mumbai

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. જો તમે હજુ સુધી ક્યાંય ફરવા ના ગયા હોય અને પ્લાન બનાવી રહ્યા હોવ. તો મહારાષ્ટ્રથી નજીક આવેલી અલીબાગ ખૂબ જ સરસ જગ્યા છે. જ્યાં તમને ગોવા આવ્યા હોવાનો અહેસાસ થશે. ત્યાં તમે તમારા શહેરના ઘોંઘાટથી દૂર શાંતિની ક્ષણો વિતાવી શકશો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ