વિશ્વ / એક વર્ષથી ગાયબ અલીબાબાના જેક મા અચાનક દેખાતાં ચીનાઓ છળી મર્યાં, ક્યાં હતાને લઈને લોકોમાં ભારે જિજ્ઞાસા

alibaba founder jack ma returned to china after a year

વર્ષ 2020નાં અંતમાં જેક માએ ચીનનાં રેગ્યૂલેટર્સ અને સરકારી બેંકોની ટીકા કરી હતી. 2021નાં અંતમાં તેઓ દેશ છોડીને ચાલ્યાં ગયાં અને હવે એક વર્ષ બાદ ઘર વાપસી કરી છે. જાણો શું છે સમગ્ર મામલો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ