બોલિવૂડ / આ ટેન્શનને કારણે આલિયા ભટ્ટની તબિયત બગડી અને હોસ્પિટલમાં કરવી પડી દાખલ, જાણો શું છે મામલો

Alia Bhatts health deteriorated due to work load, Had to be hospitalized

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે એક પછી એક પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. આનાથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ છે. અત્યારે આલિયા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ કરી રહી છે, પરંતુ કામના પ્રેશરને કારણે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને આવી સ્થિતિમાં તેને 17 જાન્યુઆરીએ સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ