TROLL / આલિયા ભટ્ટે સ્ટેજ પર બોલ્યો અશ્લીલ શબ્દ અને પછી દર્શકોએ...

alia bhatt use f word at jio mami movie mela 2019 with kareena kapoor karan johar

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2019માં કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટે સ્પેશ્યલ સેગમેન્ટમાં કરણ જોહર સાથે ઘણા મુદ્દા પર વાત કરી. ઇવેન્ટની વચ્ચે એક તક એવી પણ આવી છે જ્યારે વાત વાતમાં આલિયા ભટ્ટના મોઢામાંથી અશ્લીલ શબ્દ નિકળી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ