લાલ 'નિ'શાન

ફર્સ્ટ લુક / ગુજરાતી માફિયા ક્વીનના લુકમાં આવી લાગે છે આલિયા ભટ્ટ, 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

Alia Bhatt turns Mafia Queen for Sanjay Leela Bhansali film

આલિયા ભટ્ટનો ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફર્સ્ટ લુક શેર કર્યો છે અને લખ્યું છે, Here she is, Gangubai Kathiawadi🌹#SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @bhansaliproductions @penmovies.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ