Video Viral / માત્ર 8 વર્ષની ઉંમરમાં જ નેશનલ ટીવી પર આલિયા ભટ્ટે કહ્યું હતું કે, હું એક્ટ્રેસ બનીશ, જુઓ વીડિયો

Alia bhatt throwback video when she said aspiring to become actress jeena issi ka naam hai show

ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને કામથી પ્રસિદ્ધિ મેળવનાર એક્ટ્રેસ આલિયા ભટ્ટે માત્ર આઠ જ વર્ષની ઉંમરમાં નક્કી કરી લીધું હતું કે, તે એક્ટ્રેસ બનશે. ટીવી જગતના પ્રખ્યાત શો 'જીના ઈસી કા નામ હૈ'ની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શોમાં મહેશ ભટ્ટનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. શોના હોસ્ટ સુરેશ ઓબેરોય ભટ્ટ પરિવારનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ