બોલિવૂડ / આલિયાએ સ્પેશિયલ અંદાજમાં બોયફ્રેન્ડ રણબીર કપૂરને બર્થડે વિશ કર્યું, ફેન્સ આપી રહ્યાં છે જોરદાર પ્રતિક્રિયા

Alia Bhatt takes us inside Ranbir Kapoor birthday celebrations says Happy Birthday 8 see photo

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે સોમવારે તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર પરિવાર, નજીકના મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં સેલેબ્સે તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આ સાથે જ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ શેર કરીને ખાસ અંદાજમાં રણબીરને વિશ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ