વાહ / કાઠિયાવાડની આ દીકરીએ કરી ગંગુબાઈની એક્ટિંગ, એટલી ક્યૂટ લાગે છે કે આલિયા ભટ્ટે પોતે શેર કર્યો VIDEO

alia bhatt starrer gangubai kathiawadi scenes copied by two little girls beautifully

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ 25 ફેબ્રુઆરીથી થિયેટરોમાં જોવા મળશે. દર્શકો ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આલિયા ભટ્ટ પણ ફિલ્મનું તાબડતોબ પ્રમોશન કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ