VIRAL / VIDEO: નાનકડી વાતને લઇને પોતાના બૉડીગાર્ડ્સ પર ગુસ્સે થઇ આલિયા, કહી દીધું ના કહેવા જેવુ...

Alia Bhatt Rudely Behave With Her Bodyguards User Gets Criticized

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ સતત ચર્ચામાં રહે છે. બોલિવુડના એક્ટર રણબીર કપૂર સાથે આલિયા રિલેશનશિપમાં છે અને અપકમિંગ ફિલ્મના શૂટિંગ સિવાય પણ ઘણી જગ્યાએ આ કપલને સ્પોર્ટ કરવામાં આવે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ