ખુલાસો / આલિયા ભટ્ટનો ધડાકો! અગાઉ પણ કરી ચૂકી છે આ અભિનેતા સાથે લગ્ન

alia bhatt revealed she got married to ranbir kapoor in her mind

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે, પ્રશંસકો તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયાએ રણબીર સાથે પહેલાં જ લગ્ન કરી લીધા છે અને આ વાત અમે નહીં પરંતુ આલિયા ભટ્ટે જ કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ