મનોરંજન / અમદાવાદ પહોંચ્યા રણબીર-આલિયા, બ્રહ્માસ્ત્રની સફળતા વિશે કહ્યું- ...તો બોક્સ ઓફિસ પર આગ ન લગાવી હૉત

Alia Bhatt on Brahmastra Box Office Success and  replied on Boycott trend said set the box office on fire

ડાયરેક્ટર અયાન મુખર્જી, એક્ટર રણવીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ ગઈકાલે ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદના PVR એક્રોપોલીસ ખાતે પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ