પ્રતિક્રિયા / આ દિગ્ગજ અભિનેત્રીની મોમ નેપોટિઝ્મ પર ભડકી, કહ્યું-જે લોકો આવું કહી રહ્યાં છે શું તે...

Alia Bhatt mother Soni Razdan reacts  Strongly on nepotism

સુશાંતની મોત બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. એક્ટરના નિધન બાદ ફરીથી બોલિવુડમાં નેપોટિઝમ ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે અને આના કારણે સતત થઈ રહેલી ટ્રોલિંગથી પરેશાન થઈને ઘણાં બોલિવૂડ સ્ટાર્સે પોતાનું સોશિયલ એકાઉન્ટ પણ બંધ કરી દીધું છે અને કેટલાક સેલેબ્સે તેમના કમેન્ટ ઓપ્શન હટાવી દીધા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું પણ નામ સામેલ છે. ત્યારે હવે બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને આલિયાની મોમ સોની રઝદાનનું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ