લાઇફસ્ટાઇલ / આલિયાએ શૅર કર્યો VIDEO, બતાવ્યુ પોતાનું 13 કરોડનું ઘર

Alia bhatt Luxurious Apartment in mumbai watch video

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની એક્ટિંગથી લોકોના દિલમાં રાજ કરી રહી છે. તાજેતરમાં જ આલિયાએ પોતાની યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ