બોલીવુડ / ડિલીવરીના એક મહિના પછી ફીટ દેખાઈ આલિયા ભટ્ટ, પ્રશંસકોએ કરી આવી કોમેન્ટો

alia bhatt looked fit after one month of delivery

ડિલીવરીના એક મહિના પછી આલિયા પોતાની ડેલી રૂટીનમાં પાછી આવી ગઇ છે. બુધવારે સવારે અભિનેત્રી સેલિબ્રિટી ટ્રેનર અનુષ્કાના ઘરની બહાર જોવા મળી. જ્યા તે યોગા ક્લાસ માટે પહોંચી હતી.

Loading...