બોલિવૂડ / મુંબઈમાં કરોડોના ઘર સહિત આ 4 અલ્ટ્રા લગ્ઝ્યુરિયસ વસ્તુઓની માલિક છે આલિયા ભટ્ટ, જાણીને દંગ રહી જશો

alia Bhatt Is Owner Of These Ultra Luxury Things Besides 32 Crore House In Mumbai

પોતાની જોરદાર એક્ટિંગના દમ પર આલિયા ભટ્ટે બોલિવૂડમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે અને પોતાની અલગ જ ઓળખ ઊભી કરી દીધી છે. તેની સાથે જ આલિયા બી-ટાઉનમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંથી પણ એક છે. આલિયા ભટ્ટે ગયા વર્ષે 2020માં બાન્દ્રામાં એક 32 કરોડનું ઘર ખરીદ્યું છે. પરંતુ શું તમે જાણો છો આ ઘર સિવાય પણ આલિયા પાસે ઘણી અલ્ટ્રા લગ્ઝ્યુરિયસ વસ્તુઓ છે. જી હાં, ચાલો તમને જણાવી દઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ