દુઃખદ સમાચાર / 95 વર્ષની વયે આલિયા ભટ્ટના નાનાનું નિધન, ઇમોશનલ પોસ્ટ શેર કરી લખ્યું 'My grandpa. My hero'

alia bhatt grandfather passed away at the age of 93 soni razdan mahesh bhatt post

 Alia Bhatt: આલિયા ભટ્ટ પોતાના નાના નરેન્દ્ર રાજદાનના ખૂબ જ નજીક હતી. 93 વર્ષના નરેન્દ્ર રાજદાનની જ્યારે તબિયત ખરાબ થઈ તો આલિયાએ પોતાના બધા શેડ્યુલ કેન્સર કરી તેમની સાથે રહેવાનો નિર્ણય કર્યો. નાનાની ડેથ બાદ એક્ટ્રેસે તેમનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ