વિવાદ / ઘરની અંદર આરામ કરતા સમયનો ફોટો લીક થતાં ભડકી આલિયા ભટ્ટ, અનેક કલાકારો આવ્યા સપોર્ટમાં, જાણો આખો વિવાદ

Alia Bhatt got angry after the photo of relaxing time inside the house was leaked many actors came in support

આલિયા ભટ્ટના ઘરની અંદર આરામ કરતી વખતના ફોટો ક્લિક થયા છે જેના કારણે આલિયા ગુસ્સે થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. ત્યાર બાદ આલિયાના સપોર્ટમાં આખુ બોલિવુડ આવી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ