બોલીવુડ / VIDEO: ડિલીવરીના દોઢ મહિના બાદ ઊંધા લટકીને આલિયા ભટ્ટે કર્યા યોગા, પ્રશંસકોની આંખો થઇ ચાર

alia bhatt goes upside down in new yoga post baby girls birth video

પુત્રી રાહાના જન્મ બાદ આલિયા ભટ્ટ પોતાના ડેલી રૂટીનમાં પાછી આવી ગઇ છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં આલિયાને એરિયલ યોગા કરતા જોઇ શકાય છે. ડિલીવરી બાદ આલિયા આટલી જલ્દી યોગા કરી રહી છે, જેને જોઇને પ્રશંસકો ચોંકી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ