બોલિવુડ મસાલા / VIDEO: આલિયા ભટ્ટે ફ્લૉન્ટ કર્યું બેબી બંપ, પત્ની પર પ્રેમ વરસાવતા નજરે પડ્યા રણબીર કપુર

alia bhatt finally flaunts her baby bump with ranbir kapoor at brahmastra promotion

લાંબા સમયથી પોતાના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું પ્રમોશન કરી રહેલી આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન શરૂ કરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ