વિરોધનો વંટોળ / અક્ષય-આમિર બાદ હવે આલિયા ભટ્ટની મૂવીનો વિરોધ, જાણો કેમ ટ્રેન્ડ થયું #BoycottDarlings

alia bhatt film darlings boycott is trending on twitter

પાછલા થોડા સમયથી આલિયા ભટ્ટની ફિલ્મ 'ડાલિંગ્સ'નો બઝ બનેલો છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા તૈયાર છે. પરંતુ તેના પહેલા સોશિયલ મીડિયા પર તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ