મનોરંજન / આલિયા ભટ્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ; નાની ઢીંગલીને જોવા બેતાબ થયા ફેન્સ, જુઓ પહેલી ઝલક

Alia Bhatt discharged from hospital; Fans are eager to see the little doll, watch the first glimpse

આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રણબીર કપૂર અને આલિયા તેમની નાની પ્રિન્સેસ સાથે તેમના ઘર માટે રવાના થયા.

બ્રેકિંગ ન્યૂઝ