મનોરંજન / ઘરે પાછી આવુ છું બેબી! પહેલી હોલીવુડ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને વન્ડર વુમનને ભેટી પડી આલિયા, રણબીર માટે શું લખ્યું જુઓ

Alia Bhatt completed the shooting of the film 'Heart of Stone' in pregnancy, shared photos and said to her husband Ranbir -...

આલિયા ભટ્ટે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ' હાર્ટ ઓફ સ્ટોન'ની શુટિંગ પૂરું કરી લીધું છે. સાથે જ આ વિશે માહિતી આપતા આલિયાએ તેના સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરી

બ્રેકિંગ ન્યૂઝ