ઇન્ટરવ્યૂ / આવી રીતે પોતાનું બજેટ બનાવે છે આલિયા ભટ્ટ, ખરીદવા ઇચ્છે છે પ્રાઇવેટ જેટ

alia bhatt believes investing wisely house mumbai

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટની પાસે હાલ એક બાદ એક ખૂબ જ ફિલ્મો છે. સાથે જ આલિયા ભટ્ટે એક દશકની અંદર જ મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પોતાના અભિનય અને ક્યૂટ અંદાજથી એની જોરદાર ફેન ફોલોઇંગ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ