મનોરંજન / આલિયા ભટ્ટ-રણબીર કપૂર દીકરી રાહાનો ચહેરો આ દિવસે બતાવશે, ચાહકો આતુર

alia bhatt and ranbir kapoor to reveal daughter photo raha on this day

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે પતિ-પત્ની બન્યા અને આ વર્ષે બંને પુત્રી રાહાના માતા-પિતા પણ બન્યા. બંને હાલમાં પોતાની પુત્રીની સાથે નવી જર્નીને એન્જોય કરી રહ્યાં છે. ચાહકો તેમની દીકરીનો ચહેરો જોવા માંગે છે.

Loading...