બ્રહ્માસ્ત્ર / VIDEO:'કેસરિયા'નું તેલુગૂ વર્જન 'કુમકુમલા', ટીઝરમાં દેખાયો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રોમેન્ટિક અંદાજ

alia bhatt and ranbir kapoor starrer brahmastra new romantic song teaser kesariya become telugu version kumkumala

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ બહ્માસ્ત્રની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. રણબીર-આલિયાના લગ્ન સમયે ફિલ્મનું એક ગીત કેસરિયાનુ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતુ. જેને દર્શકો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતુ. હવે આ ગીતના તેલુગુ વર્ઝનમાં ટીઝર 'કુમકુમલા' રીલીઝ કરી દેવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ