Good News / આલિયા ભટ્ટે આપ્યા સારા સમાચાર, કપૂર ફેમિલીમાં થશે જુનિયરનું આગમન, સોશ્યલ મીડિયામાં ફોટો શેર કરીને શું લખ્યું જુઓ

alia bhatt and ranbir kapoor expecting a pregnancy shared good news about baby coming on instagram

આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ