વાયરલ / VIDEO: ચાલુ મેચમા ફૂટબૉલરને આવ્યો હાર્ટઍટેક, ગ્રાઉન્ડ પર જ મોત થતાં ખેલાડીઓનું હૈયાફાટ રુદન 

algerian footballer dies of on field heart attack sofiane loukar death

રમત જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. અલ્જીરિયાના ફૂટબોલના મેદાન પર મેચ દરમિયાન જ એક ખેલાડીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ