તમારા કામનું / સ્માર્ટ સ્પીકર્સના યુઝર્સ એલર્ટ: 'Alexa और Google Home' તમારા સિક્રેટ વાતો કરી શકે છે રેકોર્ડ, આ રીતે ડિલીટ કરી દેજો ડેટા

Alexa and google assistants can save your secret talks! know how to delete data

શું તમે પણ Alexa અને Google સ્માર્ટ સ્પીકરનો ઉપયોગ કરો છો? તો તમારી પણ તમામ પર્સનલ વાતો આ સ્માર્ટ ડિવાઈઝ રેકોર્ડ કરી શકે છે. નવાઈની વાત તો એ છે કે આપણે ખુદ જ આ વસ્તુ માટે પૈસા ખર્ચીને ડિવાઈઝ ખરીદીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ