WC 2019 / AUS vs ENG : લોહી ટપકતું રહ્યું છતાં ટીમ માટે રમતો રહ્યો આ ખેલાડી

alex carey played brave inning after got injured on jofra archers bouncer

આઇસીસી વર્લ્ડકપના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભલે ઇંગ્લેન્ડ સામે હારી ગયું હોય, પરંતુ એના ઉપકેપ્ટન એલેક્સ કેરીએ બધાનું દિલ જીતી લીધું છે. એને માત્ર 4 જ રન કર્યા હતા અને આર્ચની 139 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી કરવામાં આવેલા ખતરનાક બાઉન્સર પર જડબા પર ઇજા પહોંચી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ