આગમન / ગુજરાતમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ, મહેસાણામાં દીવાલ તૂટી, જૂનાગઢ ગીરનારની સીડી પર નદીનું વહેણ

alert regarding heavy rains in Gujarat

આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરાઈ, વરસાદની આગાહીને લઇ ખેડા વહીવટી તંત્ર એલર્ટ બન્યું, વહીવટી તંત્રના અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા હુકમ કરાયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ