કોલ્ડ વેવ / Alert! આજથી ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડીની થશે શરૂઆત, દરિયાકાંઠે 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Alert! Record-breaking cold will start in Gujarat from today, winds may blow at a speed of 60 kmph along the coast

ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે સમગ્ર રાજ્યમાં આગામી 4 થી 5 દિવસો સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ