ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિયમ / પેન્શનધારકો ધ્યાન આપો, 30 નવેમ્બર પહેલા બેંકમાં જમા કરાવવો આ સર્ટિફિકેટ

Alert, Pension account holders are required to submit life certificates by November 30

જો તમારા ઘરમાં કોઇ પેન્શનધારક છે તો 30 નવેમ્બર પહેલા તેમના જીવિત થવાનું પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) બેંકમાં જમા કરાવી દેજો. આમ ના કરવા પર તેમની પેન્શન રોકી દેવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ