એલર્ટ / રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઈને એલર્ટ, બોર્ડર પર હથિયારબદ્ધ જવાનો તૈનાત

Alert on suspicion of terror attacks in Gujarat Weapons are deployed at the border

ગુજરાતમાં ATSએ આતંકી હુમલાની આશંકાના લઈને રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આતંકીઓની ગતિવિધિને લઈને રાજ્યમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. હાલમાં પોલીસ આંતરરાજ્ય બોર્ડર પર ચેકિંગ કરી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ