કામની વાત / 31 ડિસેમ્બર પહેલા ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતર 1 જાન્યુઆરીથી ચૂકવવો પડશે દંડ

alert last date submit your income tax return before 31st december

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 છે. જો તમે આ ડેડલાઈનને ભૂલી ગયા તો 5000 રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ