J&K / એક્શન વચ્ચે LOC માં ઘૂસ્યા જૈશ-એ મોહમ્મદના આતંકી, સેના એલર્ટ

alert : jaish-e-mohammed terrorists infiltrated across loc

ભયજનક આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદના 4 થી 5 આતંકીઓ સરહદ પારથી ભારતમાં ઘૂસી ગયા છે. સૂત્રોએ આ અંગેની માહિતી આપી છે. સરહદ પર ભારે તણાવ વચ્ચે, જૈશના આતંકીઓ ગુપ્ત રીતે ભારતમાં ઘૂસ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જો કે, આ અહેવાલને પગલે ભારતીય સુરક્ષા દળો એલર્ટ પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ