જામનગર / ભારે વરસાદના કારણે સસોઈ ડેમ ઓવરફ્લો થતા 34 ગામોને કરાયા અલર્ટ

જામનગરના લાલપુર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સસોઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. સસોઇ ડેમમાં પાણીનો પ્રવાહ પૂરમાં ફેરવાયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. 34 ગામોને કરવામાં આવ્યા અલર્ટ કરવામાં આવ્યા છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ