અલર્ટ / અમરનાથ યાત્રા પર તોળાતું આ સંકટ સરકાર માટે મોટી ચેલેન્જ

Alert issued as terror attack threat looms over Amarnath Yatra

૧ જુલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો ઝળુંબી રહ્યો છે. ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ બાલતાલ રૂટથી પસાર થનારી અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાદળોને નિશાન બનાવી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ