બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone યુઝર્સ એલર્ટ! આ તારીખથી આ મોડલ્સમાં વોટ્સઅપ નહીં ચાલે, લિસ્ટ જોઇ લેજો
Last Updated: 12:18 PM, 2 December 2024
WhatsApp એ તેની ફીચર ટ્રેકની જાણકારી આપતી વેબસાઇટ પર જણાવ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2026 માં WhatsApp તેની સર્વિસ અમુક આઈફોનમાં બંધ કરવા જઈ રહ્યું છે ત્યારે જો તમે પણ આઈફોન યુઝર હોય તો ચેક કરી લો કે ક્યાંક તમારું ફોનનું મોડેલ તો નથી ને આ લિસ્ટમાં.
ADVERTISEMENT
આઈફોન 6માં થશે બંધ
ADVERTISEMENT
WhatsApp to drop support for older iOS versions and iPhone models starting May 2025!
— WABetaInfo (@WABetaInfo) December 2, 2024
WhatsApp will stop supporting versions older than iOS 15.1 affecting users with iPhone 5s, iPhone 6, and iPhone 6 Plus.https://t.co/rp77DJ7h27 pic.twitter.com/isliFb4mo8
આની અસર આઈફોન 5s, 6 અને 6 પ્લસ યુઝરને થશે. WhatsApp એ એક સ્ક્રીન શૉટ શેર કરીને જણાવ્યું છે કે તમે કેવી રીતે તમારા ફોનને અપગ્રેડ કરી શકાઓ. iOSનું લેટેસ્ટ વર્ઝન મેળવવા માટે તમારે ફોનના સેટિંગમાં જનરલ પર જાઓ અને ત્યાંથી સોફ્ટવેર અપડેટ કરો.
વધુ વાંચો: નવો મોબાઈલ લેવાનો હોય તો ખમજો! ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહ્યા છે 5 જબરદસ્ત ફોન, જાણો વિગત
QR કોડ સ્કેન કરીને જોઇન કરો ચેનલ
Join the official WABetaInfo channel on WhatsApp: https://t.co/qj0Ezdi5I6 pic.twitter.com/C341PGmVmf
— WABetaInfo (@WABetaInfo) September 13, 2023
WhatsApp એ એક નવું ફીચર લોન્ચ કર્યું છે જેમાં તમે QR કોડ સ્કેન કરીને કોઈ પણ ચેનલ જોઈન કરી શકશો. આ ફીચર હાલ નવા એન્ડ્રોઇડ અને લેટેસ્ટ iOS ધરાવતા યુઝર્સ માટે જ છે અને તેના પર કામ ચાલી રહ્યું છે જે પછી તે બધા યુઝર્સ માટે અવેલેબલ કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.