Big Alert / SBIના ગ્રાહક છો તો ધ્યાન આપો, આજે નહીં મળે આ સર્વિસિસ

alert internet banking and yono app service will not work on 8 november

જો તમે દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહક છો તો આ ખબર તમારા માટે જરૂરી છે. બેંકે પોતાના ગ્રાહકોને એક ટ્વિટની મદદથી એલર્ટ કર્યા છે. બેંકે કહ્યું છે તે તહેવારની સીઝનની વચ્ચે આજે 1 દિવસ માટે ઓનલાઈન સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે. જો કે તમે એટીએમની મદદ લઈ શકો છો. ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરવા માટે આજે કેટલીક સર્વિસ પર પ્રતિબંધ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ