બેઠક / જમ્મુ કાશ્મીરને લઈને નવું થવાના એંધાણ, આવતીકાલે મોદી-શાહ કાશ્મીરી નેતાઓને મળશે

Alert in Kashmir Valley before PM Narendra Modi's meeting with J&K leaders

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરી નેતાઓને મળવાના છે. બેઠકનો એજન્ડા જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લઈને હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ